અત્યાર સુધી કિચન એટલે કે રસોડું એટલે માત્ર રસોઇ કરવાની જગ્યા જ ગણાતી હતી. જ્યારે સમય બદલાવા સાથે હવે રસોડાની પરિભાષા અને પરિમાણ બદલાઇ રહ્યાં છે. એક સમયે લોકો ઘરનો આગળનો ભાગ એટલે કે પ્રવેશદ્વાર અને વરંડો સુંદર લાગે તેનો ખ્યાલ રાખતાં હતાં. એ પછી ડ્રોઇંગરૂમ એટલે કે બેઠકરૂમનું મહત્વ વધ્યું. જ્યારે હવે ગેસ્ટરૂમ, ડ્રોઇંગરૂમ…