સરવાળે સંબંધ

આજના યુવાનોને ખાસ વાંચવા અને સમજવા જેવું પુસ્તક. જેમના માટે સંબંધ એક સમયની જેમ સરકી જાય છે, તેમણે સમયની જેમ સરકતાં સંબંધને સાચવી રાખવા વાંચવા જેવું પુસ્તક એટલે "સરવાળે સંબંધ"

A words from author

સબંધ આ શબ્દ દરેકના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી સાથે જોડાયેલો છે. જિંદગીના વચ્ચેના સમયગાળામાં આપણા જીવનમાં જે વ્યક્તિઓનો આગમન થાય તેમની સાથેના સંબંધની વાતો આ મારા પ્રથમ પુસ્તક સરવાળે સંબંધમાં વણી લેવામાં આવી છે. રોજિંદા જીવનમાં તમે જે અનુભવ કરો છો, જે વિચારો છો, જે કરવા કે કહેવા ઇચ્છો છો, તે તમામ બાબતોને આ પુસ્તકમાં આલેખવામાં આવી છે. દરેક સંબંધમાં સરવાળો કરતા રહીએ તો જીવન ખૂબ જ સરળ બની જતું હોય છે. તેમાં પણ અંતે તો આપણે સૌ આપણા જીવનમાં સુખી અને સારા સંબંધોની ઇચ્છા કરતા હોઈએ છીએ.

upcoming book

Let's date

Order your book with author sign

For order, you can drop me an message with your address…

Visitors

© All right reserved 2017-2021

Design by : Ashish Bhatt

© All right reserved 2017-2021

Design by : Ashish Bhatt