‘લકીરો’ એક રોમેન્ટિક ડ્રામા છે, જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે. આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રૌનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. રાજયોગી પ્રોડક્શન્સ…
61 total views, 1 views today
Read More