ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મના પ્રિમિયર શો પછી તરત જ ફિલ્મ વિશે લખવાની ઇચ્છા થઇ છે. તેનું કારણ છે એક ખરેખરી ગુજરાતી ફિલ્મ. ગુજરાતી નહીં બોલિવૂડની ફિલ્મ જોતા હોય તેવો અનુભવ કરાવશે ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ. દરેક જાતના ટેન્શનમાંથી રીલેક્શ થવું હોય તો આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે. જ્યારે કોઇ ફિલ્મ જોવા જઇએ તો શરૂઆતથી…