સાહિલ ઉપ્પલ ખૂબ દ્રઢ નિશ્ચયી કલાકાર છે અને સખત પરિશ્રમમાં વિશ્વાસ રાખે છે. સ્વાભિમાન અને શક્તિ…અસ્તિત્ત્વ કે એહસાસ કિ માં પ્રભાવશાળી રોલ કરીને પોતાનું સ્થાન બનાવ્યા પછી કલાકાર સાહિલ ઉપ્પલ કલર્સના આગામી શો પિંજરા ખૂબસુરતી કા માં નાયકની ભૂમિકા ભજવવા તૈયાર છે. એની સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના અંશ: — તમે કલાકાર બનવાનું કેમ પસંદ…