નોઝરીંગ – તમારા ચહેરાનો અનોખો શણગાર

ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટે અલગ અલગ પ્રકારની નોઝરીંગ પહેરેલી જોવા મળે છે. આપણે જાણીયે જ છીએ કે જ્યારે સ્ત્રીઓના પરંપરાગત શણગારની વાત આવે છે, ત્યારે તેમાં નોઝરીંગનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. મહિલાઓ સદીઓથી નોઝ રીંગ પહેરે છે. પહેલાના સમયમાં તેને નથ તરીકે ઓળખવામાં આવતી. હાલના સમયમાં તેને નોઝરીંગ કે નોઝપીન કહેવામાં આવે છે.…

Loading

Read More

રાજસ્થાની લોકપ્રિય આભૂષણો – કુંદનકારી અને મીનાકારી

બોલિવૂડની ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાની જ્વેલરીની ડિમાન્ડ વધારે જોવા મળે છે. જોકે આ પસંદગી મોગલ-એ-આઝમથી લઇને આવતા વર્ષે આવનારી ફિલ્મ મણિકર્ણિકા – ધક્વીન ઓફ ઝાંસીમાં જોવા મળે છે. તેનું કારણ એ પણ છે કે ઐતિહાસિક ફિલ્મોમાં રાજા-રજવાડાના સમયમાં આ પ્રકારની જ્વેલરીનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થતો. હવે તો યુવતીઓ અને મહિલાઓ…

Loading

Read More

ફેશન હવે ટ્રેન્ડી લુક આપતી જ્વેલરીની  

ફેશનનો ટ્રેન્ડ બદલાતો રહે છે. જે રીતે આઉટફીટમાં નવી નવી ફેશનનો સમાવેશ થતો રહે છે, તે જ રીતે જ્વેલરીનો પણ નવી ડિઝાઇન અને ટ્રેન્ડ જોવા મળે છે. કોઇપણ પ્રસંગે જે રીતે પહેરવેશ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે, તે જ રીતે જ્વેલરીને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. લગ્નસિઝન હોય કે કોઇપણ સારો પ્રસંગ…

Loading

Read More

આભુષણોનો શણગાર – ગઇકાલ અને આજ

અલંકાર કે આભુષણો પહેરવાની પ્રથા સ્ત્રી પુરુષ બંનેમાં પ્રચલિત છે. જોકે સૌથી વધુ ઉપયોગ તો સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રીઓનો આભુષણો પ્રત્યેનો પ્રેમ આજકાલનો નથી, પરંતુ ખૂબ જ પ્રાચીનકાળથી ચાલ્યો આવે છે. પ્રાચીન અલંકારો અલંકારો કે આભુષણોનો ઉદ્દેશ્ય શરીરનું સૌંદર્ય વધારવાનું જ છે એટલે જ પ્રાચનીકાળથી જ સ્ત્રીઓ પોતાનું શરીર પુષ્પ, ચિત્ર-વિચિત્ર પચ્થરો તેમજ શંખલા,…

Loading

Read More