સૈયર મોરી રે…. સાચા પ્રેમની અનુભૂતિ

સાચી લાગણી અને પ્રેમની એક કથા, જે તમને ફિલ્મના પાત્રો અને તેની લાગણી સાથે સતત બાંધીને રાખે.. નિર્દોષ પ્રેમ, નિર્દોષ સમજણ, નિર્દોષ લાગણી, નિર્દોષ સ્વભાવ, નિર્દોષ વ્યક્તિત્વ, નિર્દોષ વાર્તા. દરેક વ્યક્તિના જીવનમાં એક પ્રેમકથા હોય છે. પહેલી નજરનો પ્રેમ થાય અને બંનેની નજરો એકબીજાનો પ્રેમ સ્વીકારી લે અને પછી થાય એકબીજા પ્રત્યે લાગણીની શરૂઆત. ફિલ્મનો…

Loading

Read More

ધ બોડી – સસપેન્સ ક્રાઇમ થ્રિલર

કલાકારો : ઇમરાન હાશમી, ઋષિ કપૂર, વેધિકા, શોભિતા ધૂલિપાલા, ડિરેક્શન :  જીતુ જોસેફ ‘ધ બોડી’ ફિલ્મ એક સ્પેનિશ ફિલ્મની વાર્તા પર આધારીત છે, જેમાં ફિલ્મનું ટાઇટલ પણ સરખુ જ રાખવામા આવ્યું છે. 2019માં બનેલી આ ફિલ્મ એક સસપેન્સ ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની શરૂઆતમાં જ પતિનું પાત્ર ભજવનાર અજય પૂરી (ઇમરાન હાશમી) તેની પત્ની માયા…

Loading

Read More

બાહુબલી 2 – જોવા, જાણવા, માણવા જેવી ફિલ્મ

  અમરેંદ્ર બાહુબલી યાની મેં વચન હી બાહુબલી કા શાસન હૈ…. યાદ રહી જાય તેવા ડાયલોગ સાથે પ્રભાસે ફક્ત ભારતીય સિનેમામા જ નહી દુનિયામાં પોતાના શ્રેષ્ઠ કલાકાર હોવાની સાબીતી આપી દીધી છે. પ્રભાસ ત્રીજો ભારતીય છે, જેનું વેક્સ સ્ટેચ્યુ બેંગકોકના Madame Tussauds માં મૂકવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર…

Loading

Read More

મહિલાકેન્દ્રી ફિલ્મોની સફળ અભિનેત્રી વિદ્યા બાલન

બેગમજાન ફિલ્મ આજના સમયની ફિલ્મ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભૂતકાળ તરફ નજર નાખીયે તો 35 વર્ષ પહેલા શબાના આઝમીની આવી જ ફિલ્મ મંડી આવી હતી. જેમાં રુક્મણી નામનું પાત્ર શબાના આઝમીએ ભજવ્યું હતું. શ્યામ બેનેગલ અને શ્રીજીત મુખર્જી બંનેમાં હંમેશા થોડીઘણી સમાનતા જોવા મળી છે, જેના કારણે હંમેશા શ્રેષ્ઠ ફિલ્મો અને રાષ્ટ્રીય પુરસ્કાર સુધીની સમાનતા જોવા…

Loading

Read More

થ્રિલર – સસપેન્સવાળી પહેલી ગુજરાતી ફિલ્મ – રોંગ સાઇડ રાજુ

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ કઇક એવી સુંદર થઇ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ખરા અર્થમાં પાપા પગલીમાંથી એક પગલું આગળ વધીને ચાલતા શીખી ગઇ હોય તેમ કહી શકાય છે. મહિનાની શરૂઆતમાં જ આપણે તો છીએ બિન્દાસ અને હાફ ટીકીટ જેવી એક સાથે બે ગુજરાતી ફિલ્મો એકબીજાની સામે ટકરાઇ જેમાં આપણે તો છીએ બિન્દાસને લોકો…

Loading

Read More