સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી સાના મકબૂલ ખાન સોની સબ પર આગામી શો આદત સે મજબૂરમાં જોવા મળશે. તે રિયાની ભૂમિકા ભજવી રહી છે, જે મેગેઝીન સિટી ચક્કર માટે ફીચર રાઈટર છે. તે હાલમાં સખત મહેનત અને ખંત સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે ભારતમાં પાછી આવી છે. જોકે તેની સચ્ચાઈ વિશે કોઈ જાણતું નથી.…