ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં હર્બલ સ્નાન

ઉનાળામાં વિવિધ પ્રકારના હર્બલ સ્નાન કરવાથી આખા દિવસનો થાક દૂર થઇને તાજગી અનુભવાય છે અને તન-મન હળવાં રહે છે. વિવિધ પ્રકારના હર્બલ સ્નાન કરીને શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે. એટલું જ નહીં, કેટલાક હર્બલ બાથ સાંજના સમયે લેવાથી આખા દિવસનો થાક અને શરીર પર જામેલાં ધૂળ, માટીનાં રજકણો તથા મેલ દૂર થાય છે. તે સાથે…

 511 total views

Read More