કાજોલ કોઈપણ પ્રકારના પાત્રને ભજવીને પોતાની એક્ટિંગની છાપ દર્શકો પર છોડી જાય છે. આજ દિન સુધી દરેક ફિલ્મમાં તેણે પોતાના દરેક પાત્રને બખૂબી ભજવ્યું છે. લોકો આજે પણ તેમની ફિલ્મોની યાદ કરે છે. ટૂંક સમયમાં જ તે એક હિસ્ટોરિકલ ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરીઅરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે તાનાજી ની પત્ની સાવિત્રીબાઈ નું પાત્ર ભજવ્યું…
1,004 total views
Read More