સ્ટારભારત પર પહેલા નોન ફિક્શન શો ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન શરૂ થવા જઇ રહ્યો છે. આ શોમાં હાસ્યના રોલરકોસ્ટર પર દર્શકો સવારી કરતા જોવા મળશે. આ શો આજ પહેલા આવેલા કોમેડી શોઝ કરતા અલગ છે. જેમાં જાણીતા કોમેડિયન સુનિલ ગ્રોવરને પસંદ કરવામાં આવ્યા છે. કપિલ શર્મા સાથેની લડાઇને લઇને લાઇમલાઇટમાં આવેલ સુનિલ ગ્રોવરે ત્યારબાદ કપિલ શર્મા…
Read More