હાલમાં મહાભારત કલર્સ પર ફરીથી જોવા મળી રહ્યું છે, ત્યારે તેમાં દ્રોપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાગુંલી સાથે તે સમયની તેમની યાદગાર પળોની વાત કરી. તે સમયે તેમને શૂટીંગ દરમિયાન જે અનુભવો થયા અને તેમણે મહાભારતમાં એક ગીત ગાયું તેની વાતો તેમણે શેર કરી. જાણીયે તેમના મહાભારતના અનુભવો વિશે. — આપ ગાવા માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવી…
Read More