તારક મહેતા સિરિયલની રીયલ લાઇફ ફેમીલી

છેલ્લા એક દાયકાથી સૌથી વધારે લોકપ્રિય રહેલી સિરિયલમાં જો કોઇનું નામ આવે તો તે તારક મહેતાના ઊલટા ચશ્મા સિરિયલ છે. કોઇ એવી વ્યક્તિ નહીં હોય કે તેના વિશે તે જાણતી ન હોય.  આજે આ સિરિયલની કેટલીક જાણી અજાણી વાતો પર પ્રકાશ પાડીયે. તારક મહેતાના ઉલટા ચશ્માના કલાકારોને આપણે ટીવી પર એક દાયકાથી જોઇ રહ્યા છીએ.…

 893 total views

Read More

ચિત્કાર – મેળવશે નેશનલ એવોર્ડ

કોઇ કલાકારને કોઇ અન્ય કલાકાર સાથે કે તેમના અભિનયની ક્યારેય સરખામણી કરતી નથી પણ જ્યારે ફિલ્મ જોઇને જે વસ્તુ માનસપટ પર સતત તરતી થઇ જાય તો તે લખી નાખવી ગમે છે. શ્રી દેવી અને કમલ હસનની ફિલ્મ સદમાને આજેપણ બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. તો હું એટલું જરૂર લખીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં…

 2,568 total views

Read More

ગરમીમાં બેડરૂમમાં ઠંડકનો અનુભવ

ઋતુ બદલાતાની સાથે જ ફેશનમાં પણ ફેરફાર થતા હોય છે. તેવી જ રીતે ઋતુ પ્રમાણે ઇન્ટ્રીયર પણ બદલતા રહેવું  જરૂરી હોય છે. હવે તે સમય આવી ગયો છે કે તમે ઋતુ પ્રમાણે તમારા ઘરનું ઇન્ટિરીયર બદલી લો. ઋતુ અનુરૂપ નવા નવા રંગોથી બેડરૂમને સજાવીને પણ નવો લુક અને નવી ફીલ આપી શકો છો. તે ઉપરાંત…

 841 total views,  2 views today

Read More

સજાવટ માટેની ઉપયોગી સજાવટ

ઘરમાં સજાવટ માટેની અનેક વસ્તુઓ આપણા ધ્યાનમાં હોય છે પણ કેટલીક એવી વસ્તુઓ હોય છે, જેના વિના સજાવટ અધૂરી બની રહે છે. જેમાં કુશન કવર, ફુલદાન અને સ્ટેચ્યુઝ મહત્વના છે. તો આ વસ્તુઓનું સજાવટમાં કેટલું અને ક્યા મહત્વ છે, તે જોઇએ. કુશન કવરથી સજાવો સોફા અને બેડ ઘરનાં ડ્રોઇંગરૂમમાં સોફા હોય તો તેના પર સજાવેલા…

 993 total views,  2 views today

Read More

2018માં જોવા મળશે બાયોપિકની ભરમાર

બોલિવૂડમાં છેલ્લા કેટલાય સમયથી બાયોપિક ફિલ્મોનો દોર પૂરજોશમાં છે. આ વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ પેડમેન રજૂ થઇ હતી. જે પદ્મશ્રી સન્માનિત સમાજ સેવક અરુણાચલમ્ મુરુગનાથમ્ પરથી બનેલી બાયોપિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં બોલિવૂડના સુપરહીટ મશીન કહેવાતા સુપરસ્ટાર અક્ષયકુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે આ વર્ષે અક્ષય કુમાર અન્ય અનેક બાયોપિક ફિલ્મોમાં જોવા મળશે. તે…

 818 total views,  2 views today

Read More