ગરમીમાં પહેરવામાં હળવા લાગે એવા મટિરિયલ અને નજરને જોવી ગમે એવી પ્રિન્ટના આઉટફિટ વધારે સારા રહે છે. ફ્રોકની ફેશન ક્યારેય જુની થતી નથી. ખાસ કરીને ગરમીમાં તો તમારા માટે એ વધારે અનુકૂળ રહે છે. ફેશનમાં ઓફ શોલ્ડર કે સ્પેગેટી ફ્રોક કે ફ્રોક સ્ટાઇલની કુર્તી સાથે ચૂડીદાર કે સલવાર આ વર્ષે ‘ઇન’ છે. યુવતીઓ જ્યારે પોતાના…
917 total views, 1 views today
Read More