ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટે અલગ અલગ પ્રકારની નોઝરીંગ પહેરેલી જોવા મળે છે. આપણે જાણીયે જ છીએ કે જ્યારે સ્ત્રીઓના પરંપરાગત શણગારની વાત આવે છે, ત્યારે તેમાં નોઝરીંગનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. મહિલાઓ સદીઓથી નોઝ રીંગ પહેરે છે. પહેલાના સમયમાં તેને નથ તરીકે ઓળખવામાં આવતી. હાલના સમયમાં તેને નોઝરીંગ કે નોઝપીન કહેવામાં આવે છે.…