એક લાંબા સમય પછી હિંમાશુ સોની ફરીથી એકવાર નાના પડદા પર જોવા મળી રહ્યા છે. ઝી ટીવીની નીલી છતરીવાલે સિરિયલમાં ભગવાન શિવાયનું પાત્ર ભજવ્યું હતું. તે સિવાય બુદ્ધા સિરિયલમાં ગૌતમ બુદ્ધનું તેમનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય રહ્યું હતું. હવે તે રામ સિયા કે લવ કુશ સિરિયલમાં ભગવાન રામના પાત્રમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે…
Read More