કરણજોહર દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યરમાં લોન્ચ થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની બીજી ફિલ્મ હંસી તો ફંસી દ્વારા પણ દર્શકોને ઇમ્પ્રેસ કર્યા, ત્યારબાદ એક વિલનના પોતાના નેગેટીવ રોલને લઇને દર્શકોનો પોઝીટીવ રિવ્યૂ મેળવ્યો. બ્રધર્સ, કપૂર એન્ડ સન્સ, બાર બાર દેખો જેવી ફિલ્મોમાં પણ તેના પાત્ર દ્વારા એક છાપ ઊભી કરી. રોમેન્ટિક પાત્ર, ગ્રે શેડ પાત્ર…
Read More