પ્રતિભાશાળી હાર્ટથ્રોબ માનવ ગોહિલ હાલમાં તેનાલી રામમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય તરીકે જોવા મળી રહ્યા છે, જેના પાત્રનાં બહુ વખાણ થઈ રહ્યાં છે. તે બધા શત્રુઓને હરાવનાર અને પોતાના શાસનની સદા રક્ષા કરનાર મહાન રાજાની ભૂમિકા ભજવી રહ્યો છે. તે ન્યાય માટે જાણીતો છે. તેનાલી રામ કૃષ્ણદેવરાયના દરબારમાં દંતકથા સમાન કવિ તેનાલી (કૃષ્ણ ભારદ્વાર)ની વારતા છે,…
671 total views
Read More