બોલિવૂડમાં ગોવિંદાથી લઇને રણવીર સિંહ અને વરૂણ ધવન જેવા કલાકારોને ડાન્સ શીખવનાર ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય ખૂબ જાણીતુ નામ છે. એક્ટર, ડીરેક્ટર તરીકે પણ બોલિવૂડમાં પોતાની કળાને અજમાવનાર ગણેશ આચાર્યની કોરીયોગ્રાફી કરેલા દરેક ગીત હિટ રહે છે. ગોવિંદાને તેમણે જ પોતાના ડાન્સ દ્વારા ઓળખ અપાવી છે, તો વરૂણ ધવન પણ તેમની કોરીયોગ્રાફીના કારણે ચર્ચામાં રહે…