ચોમાસાની ઋતુમાં ઘરની સંભાળ કઇ રીતે કરશો ?

ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ઘરના દરેક ખૂણામાં અને ઘરમાં ક્યાય ભેજ ન લાગે કે કોઇ વસ્તુને નુકસાન ન થાય તે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત છે. તેમાં પણ ખાસ કરીને ફર્નીચર, કિચન અને બાથરૂમમાં સ્વચ્છતા જાળવી રાખવી મહત્વની બની જાય છે. ઘરમાં સજાવટમાં ગોઠવેલી વસ્તુઓમાં ફૂગ…

 849 total views

Read More

વાસ્તુ પ્રમાણે ઘરની સ્ટેર્સ

તમારા ઘરમાં સ્ટેર્સ હોય તો તેને તમારી સફળતાની નિશાની માનવામાં આવે છે. સ્ટેર્સ બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરશો તો તમે તમારી સફળતા મેળવી શકશો. હવે લોકો પોતાના ઘરને વાસ્તુ પ્રમાણે બનાવવાનો આગ્રહ રાખતા હોય છે, તેથી તમે ઘરની સ્ટેર્સને પણ તે રીતે બનાવડાવીને સફળતાની સીડીને સર કરી શકો છો. મકાનની સ્ટેર્સ પૂર્વથી પશ્ચીમ અને…

 875 total views

Read More

સિમ્પલથી સ્પેશિયલ સુધીનું ફેબ્રિક – ખાદી

ગરમીમાં દરેક વ્યક્તિને કેવા કપડા પહેરવા તે તેમની હંમેશાની તકલીફ રહેતી હોય છે. જોકે હવેના સમયમાં આવી તકલીફ કે લોકોને ચોઇસ ન મળે તેવું જોવા મળતું નથી. તેનું થી મહત્વનું કારણ એ છે કે કોઇપણ પ્રકારના ફેબ્રિક તમે પહેરો જો તમને પસંદ ન પડે કે અનુકૂળ ન હોય તો તમે અંતે ખાદી પર તમારી પસંદગી…

 1,009 total views,  1 views today

Read More

ગરમીમાં રાહત આપતાં – પ્રિન્ટ અને ફેબ્રિક

ગરમીની શરૂઆત થતાંની સાથે યુવતીઓના વોર્ડરોબમાં લાઇટ કલર્સ અને હળવા ફેબ્રિકસના પોશાક મોખરાનું સ્થાન લઇ લે છે. ગરમીમાં ઘેરવાળી કુર્તી, જ્યોર્જટ અને શિફોનની ફ્લોરલ પ્રિન્ટવાળી કુર્તી અને ટોપનો ઉપયોગ વધારે કરવો જોઇએ. ખાસ કરીને બ્લોક પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ અને લિનનનો ઉપયોગ કરવો જોઇએ. યુવતીઓ ગરમીમાં રાહત મેળવવા માટે શર્ટ ડ્રેસીસ, ડેનિમ ફેબ્રિક, લોન્ગ સ્રગ, કોટન…

 1,070 total views

Read More

હોમગાર્ડન – કઇ રીતે કરશો સાચવણી

ઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ…

 856 total views

Read More