બોલિવૂડ એક્ટર કરન આનંદે લોકડાઉનના સમયમાં એક શોર્ટ ફિલ્મ દ્વારા લોકો સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કરન અત્યાર સુધીમાં કિક, બેબી, કેલેન્ડર ગર્લ્સ, લુપ્ત, રંગીલા રાજા જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હાલમાં દેશમાં ચાલી રહેલા લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. તેમની સાથે લોડડાઉનના સમયની અને ફિલ્મને લઇને થયેલી વાતચિત.…
684 total views
Read More