ફિલ્મી દુનિયા અને ગરબાની ટ્રેનિંગ

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણીવાર ગરબા જોયા છે. ગરબા રમતા કલાકારોને પણ જોયા છે. તેઓ ખૂબ સરળતાથી સ્ટેપ્સ કરી લેતા હોય છે. ગુજરાતી ન હોવા છતાંય સારી રીતે ગુજરાતી ગરબાની ધૂન પર ગરબા રમવા ખૂબ મુશ્કેલ કાર્ય છે. બોલિવૂડના અનેક કલાકારોને ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટિસ કરવી પડી છે અને અન્ય ડાન્સ ફોર્મ કરતા આ ખૂબ અઘરું સાબિત…

Read More

ડ્રીમ હોમની સજાવટ તમારી રીતે

પોતાના ડ્રીમ હોમ માટે ઘણા લોકો વિચારે છે કે મોંઘામાં મોંઘી એક્સેસરીઝ દ્વારા ઘરની સજાવટ કરવી જોઇએ. તે સિવાય કોઇ ઇન્ટીરીયર ડિઝાઇનર પાસે પણ ઘરની સજાવટ કરાવીને ઘરને સુંદર બનાવી શકાય છે. જોકે આ વિચારને એક રીતે ખોટો પણ સાબિત કરી શકાય છે. તમે તમારી પોતાની ક્રિએટીવીટી અને આઇડિયા દ્વારા પણ ઘરને સુંદર રીતે સજાવી…

Read More

ગામઠી, કેડીયા અને ડબલ લેયર્ડ ફ્રીલ સ્ટાઇલની ડિમાન્ડ       

નવરાત્રી આવે એટલે નવા પ્રકારના ડ્રેસીંગની તૈયારીઓ થવા લાગે છે. દરે વર્ષે નવરાત્રીમાં કેવા પ્રકારના ચણિયાચોળી હશે, કેવી વરાયટીઝ હશે તે પ્રશ્ન હંમેશનો રહ્યો છે. જોકે ગુજરાતમાં તેને લઇને અનેરો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. ગુજરાતના ગરબા જ નહીં પણ નવ દિવસ પહેરવામાં આવતા આઉટફીટ પણ ખૂબ લોકપ્રિય રહે છે. તેથી જ નવરાત્રીના આઉટફીટમાં દર…

Read More

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓથી હોમડેકોર

આપણે હંમેશા ઘરની સજાવટ પ્રત્યે વધારે સભાન રહેતા હોઇએ છીએ. તેમાં પણ હવે તો સજાવટમાં વસ્તુઓનો ફેરફાર કરતા રહેવો તે ટ્રેન્ડ બની ગયો છે. ઘરમાં નવી નવી વસ્તુઓની ખરીદી કરીને લાવીએ અને સજાવટ કરીયે તેના કરતા જો ઘરમાં જ પડેલી જૂની વસ્તુઓને નવી રીતે પ્રેઝન્ટ કરીને તેનો સજાવટમાં ઉપયોગ કરીયે તો યુનિક લાગશે. ઘણાર ઘરમાં…

Read More

ગુજરાતી ફિલ્મમાં સુશાંતસિંહનું ડેબ્યૂ

બોલિવૂડ અને સાઉથની ફિલ્મો ઉપરાંત ટીવી સિરીયલ્સમાં જોવા મળેલા સુશાંતસિંહ હાલમાં ગુજરાતી ફિલ્મ ચિલઝડપમાં જોવા મળી રહ્યા છે. આજસુધી તે મોટાભાગે ગ્રે શેડ કેરેક્ટરમાં જ જોવા મળ્યા છે. આ ફિલ્મમાં પણ તેમનો રોલ એ પ્રકારનો જ છે. સુશાંતસિંહ સાથે થયેલી ગુજરાતી ફિલ્મ, ભાષા અને આવનારી ફિલ્મો અંગેની વાતચિત. ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?…

Read More