પ્રેમમાં પાગલ ન બનો

પ્રેમ એક અદભૂત અનુભૂતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેના હૃદયની હાલત ખૂબ જ કોમળ હોય છે. પણ આવા સમયે મનથી વધારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે પ્રેમની અનુભૂતિ ન કરી હોય. લગભગ દરેક માણસને કોઈનો પ્રેમ પામવાની ઈચ્છા જરૂર હોય…

 836 total views

Read More

વિજાતીય મૈત્રીની સીમારેખા ક્યા ?

આજનો સમાજ દરેક બંધને સાચી રીતે નહીં પણ ખોટી રીતે જ જોતો હોય છે. બે સગા ભાઇ-બહેન પણ સાથે જતા હોય તો અજાણ્યા લોકો તેમને સારી દ્રષ્ટીથી જોતા નથી. ખરેખર તો આ સંબંધની નહીં પણ વિજાતીય વ્યક્તિની વાત છે. જો બે સગા વિજાતીય સંબંધને પણ લોકો સારી રીતે જોઇ ન શકતા હોય તો જ્યારે બે…

 1,043 total views

Read More

બગીચો બનશે આકર્ષણનું કેન્દ્ર

ફૂલોની સજાવટથી તમારું ઘર તો સુંદર દેખાય જ છે, સાથે સોડમનો સાથ પણ મહેમાનને વધારે ફ્રેશ કરી દે છે. જોકે તેના માટે જરૂરી છે કે તમે કેવા પ્રકારના ફૂલોની પસંદગી કરી રહ્યા છો. હાલમાં લગ્ન સિઝનમાં અનેક પ્રકારના ફૂલોથી લગ્નમંડપ અને રીશેપ્શન ડેકોરેશનની સજાવટ જોઇને તમારું મન બે ધડી તો પ્રફૂલ્લિત થઇ જ જતું હશે.…

 685 total views

Read More

ફ્રિલ સ્લિવ પહેરો ને રહો ફ્રી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો ન થાય અને સ્ટાઇલિશ લાગે એ માટે અત્યારે યુવતીઓ ફ્રિલ સ્લિવ પસંદ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેવો પહેરવેશ હોવો જોઇએ અને કેવા કપડાં પહેરવાથી આપણે રીલેકસ રહી શકીએ તે વધારે અગત્યનું છે. હાલમાં કોટનના વસ્ત્રો યુવતીઓ વધારે પહેરવાનું પસંદ કરે છે. કોટન ડ્રેસ, ટોપ અને કુર્તી તેમ જ ટ્યુનિક પર…

 919 total views

Read More

શૂટીંગ દરમિયાન ઘણી બધી યાદગાર ઘટનાઓ બની છે – મધુરા નાઈક

સુંદર અને સદાબહાર અભિનેત્રી મધુરા નાઈક હાલમાં સોની સબ પર તેનાલી રામામાં શ્રીલંકન રાણી મૂનમૂનની ભૂમિકામાં જોવા મળી હતી. મૂનમૂન સુંદર અને પ્રતિભાશાળી રાણી છે, જેને ઘણા બધા વ્યક્તિત્વ વિકારો છે. આને કારણે તે જ્યારે ત્યારે પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. આ મજેદાર પાત્ર વિશે તેણે રસપ્રદ વાતો કરી. તેનાલી રામા સોની સબ પર…

 884 total views

Read More