ગયા વર્ષે 2018માં આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’ અને ‘બધાઇ હો’ એ ખૂબ લોકપ્રિયતા મેળવી. બંને ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ થયા. હવે તે પોતાની આવનારી ફિલ્મ ‘આર્ટીકલ 15’ ને લઇને ખૂબ ચર્ચામાં છે. જોકે ફિલ્મને લઇને થોડી કોન્ટ્રોવર્સી પણ થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશના બ્રાહ્મણોને તકલીફ ઊભી થઇ છે. ફિલ્મનું શૂટીંગ લખનૌ અને તેના આજુબાજુના વિસ્તારોમાં…
878 total views
Read More