મારા કરીયરની શરૂઆત થઇ છે – ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકરની કરીયરમાં તેણે અત્યાર સુધીમાં સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો કરી છે અને મોટાભાગની ફિલ્મો સફળ રહી છે. હાલમાં જ રિલીઝ ફિલ્મ બાલા પણ સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ હતી. જે સફળ રહી. ભૂમિ પેડનેકરે આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. સોશિયલ ઈસ્યુ બેઝ્ડ ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ માં ભૂમિએ…

Read More