નવ દિવસના નવલા શણગાર

નવરાત્રીનો તહેવાર સૌથી મહત્વનો અને આખુ વર્ષ રાહ જોવાતી હોય તેવો તહેવાર છે. જેમાં ગરબે ઘૂમતી ગોરીને કેવા પરિધાન અને ઘરેણા પહેરવા તેની તૈયારી નવરાત્રીના છ મહિના પહેલાથી જ થવા લાગે છે. નવરાત્રીમા ચણિયા-ચોળીના અનોખા પ્રકારના પહેરવેશનું ખાસ મહત્વ યુવાવર્ગમાં રહ્યું છે. ચણિયા-ચોળી અને ઘરેણાની ખાસ તૈયારીઓ પણ થવા લાગે છે. સાથે જ ટ્રેન્ડ પ્રમાણે…

 1,141 total views

Read More

દિવાલોનો રંગ અને તેની સજાવટ

નવા વર્ષમાં ઘરને નવું રૂપ આપવું દરેક વ્યક્તિ પસંદ કરતું હોય છે. ઘરને જ્યારે રંગ કરાવવામાં આવે છે, ત્યારે દરેક રૂમ માટે અલગ પ્રકારના રંગની પસંદગી કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે દરેક રંગ દરેક રૂમમાં યોગ્ય લાગતો નથી. દિવાલોના રંગો તમારા મૂડને નક્કી કરે છે. વાદળી રંગને શાંત, લાલ રંગને ભડકીલો અને પીળા…

 1,896 total views

Read More

પેઇન્ટિંગ્સ ઘરની સજાવટનો એક ભાગ

તહેવારની મોસમ છે. ઘરને કેવી રીતે સુંદર બનાવવું અને વધારે આકર્ષક દેખાય તેવું કરવું તેના માટે પ્લાનિંગ દરેક કરતા હોય છે. તેવામાં ઘરની દિવાલોની શોભા પેઇન્ટિંગ્સ દ્વારા કેવી રીતે વધારી શકાય તે જાણીયે. ઇન્ટીરીયર, હોમ એક્સેસરીઝ સ્ટોર્સ અને બજારોમાં પેઇન્ટિંગ્સ તો ઘણા બધા છે, જેને જોઇને કોઇપણ આર્ટલવર તેને પસંદ કરી લેશે. તમે ક્યારેય વિચાર્યું…

 904 total views,  2 views today

Read More

કલાકારોની દિવાળીની ઊજવણી અને અનોખી વાત

દિવાળીનું વાતાવરણ હવે ચારેતરફ જોવા મળે છે. દિવાળી ખૂબ જ મહત્વનો તહેવાર છે અને દરેક વ્યક્તિ તેને પોતાના કુટુંબ સાથે ઉજવવા ઇચ્છતી હોય છે. આ તહેવારના દિવસે દરેક વ્યક્તિ એકબીજાને શુભાશિષ પાઠવે છે અને નવા વર્ષને હર્ષભેર આવકારે છે. આપણે આપણા ઘરમાં કેટકેટલીય તૈયારીઓ કરીયે છીએ. જે રીતે આ ઉત્સવનો ઉત્સાહ આપણને હોય છે તે…

 869 total views,  2 views today

Read More

જીવનભરનો સાચો સંબંધ – જીવનસાથી

લગ્ન બાદ દરેક નવપરણીતા પોતાના ઘરમાં એકલતા અનુભવે છે. લગ્નબાદ ફરીને આવ્યા બાદ દરેક પતિ તેની નોકરીમાં ગોઠવાઇ જાય છે અને નવવધુને ઘરમાં રહેતા લોકો સાથે રહેવાનું હોય છે. જો બે વ્યક્તિ એકલા રહેતા હોય તો તે યુવતી માટે આખો દિવસ ખૂબ જ કંટાળાજનક બની જતો હોય છે. પતિ ઓફિસ જવા લાગે. ઓફિસના કામથી મોટા…

 963 total views

Read More