ઇન્ડિયન નેશનલ આર્મી પર બની છે રાગદેશ – કુણાલ કપૂર

કુણાલ કપૂર એક દાયકાથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. અનેક ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા તેણે પોતાની છાપ છોડી છે. રંગ દે બસંતી દ્વારા લોકો તેને ઓળખતા થયા. તે સિવાય લાગા ચુનરી મેં દાગ, આજા નચલે, વેલકમ ટુ સજ્જનપુર, ડોન 2, ડીયર જીંદગી જેવી અનેક ફિલ્મોમાં તે જોવા મળ્યા છે. આજે રીલીઝ થનારી ફિલ્મ રાગ…

Loading

Read More

એક્ટીંગ, ડાન્સિંગ અને એક્શનનું ફૂલ પેકેજ ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું નામ બોલિવૂડના બેસ્ટ ડાન્સર અને એક્શન સ્ટાર તરીકે જાણીતુ બની ગયું છે. હજી બોલિવૂડમાં તેની ફક્ત ત્રણ જ ફિલ્મો હિરોપંતી, બાગી અને ફ્લાઇંગ જટ આવી છે, છતાંય યુવાનો તેની એક્શન અને ડાન્સ પાછળ દિવાના બની ગયા છે. જેકી શ્રોફનો દિકરો તેની રીલીઝ થનારી ફિલ્મ મુન્ના માઇકલમાં તેના ડાન્સના અને એક્શનના નવા સ્ટંટ દેખાડવા…

Loading

Read More

કલાકારોને ખૂબ જ હાર્ડવર્ક કરવું પડતું હોય છે – નિધિ

બેંગલુરુની નિધિ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે ફિલ્મ મુન્ના માઇકલમાં ટાઇગર શ્રોફની સામે લીડ રોલમાં જોવા મળવાની છે. 24 વર્ષની નિધીને પહેલેથી જ એક્ટીંગમાં રસ હતો. તે કથક અને બેલે ડાન્સ પણ શીખી છે. પહેલી ફિલ્મ અને તેમાં પણ જાણીતા એક્ટર સાથે ડેબ્યૂ કરવાની તક ઘણા ઓછા લોકોને મળતી હોય છે. બોલિવૂડમાં એન્ટ્રી…

Loading

Read More

પતિ માટે બનો પરફેક્ટ પત્ની

કોઇપણ સ્ત્રી લગ્નના થોડા સમય પછી ફરીયાદો કરતી હોય છે કે, તેના પતિને હવે તેનામાં રસ રહ્યો નથી. આ બાબત દરેકના ઘરમાં જોવા મળતી હોય છે. લગ્ન પહેલા દરેક યુવતી અને લગ્નના થોડા સમય સુધી દરેક પત્ની પોતાની દરેક નાનામાં નાની બાબત, જેમકે, કપડાં પહેરવા, તૈયાર થવું વગેરેમાં ખૂબ ચિવટ રાખતી હોય છે. દરેક પુરુષને…

Loading

Read More

સંસ્કારી છતાં ગ્લેમરસ વહુ તન્વી ઠક્કર

સુંદર અભિનેત્રી તન્વી ઠકકર હાલમાં સોની સબ પર ટીવી, બીવી ઔર મૈમાં જોવા મળી રહી છે. તે નૈના શર્મા ઉર્ફે બિંદિયાની ભૂમિકામાં છે. સિરિયલમાં તે બિંદિયા- શૃંગાર એક સુહાગન કા શોને લીધે જાણીતી બની છે. તેનું નામ સિરિયલમાં સંસ્કારી વહુ તરીકે ચર્ચાતું હોય છે અને તેને લોકો આદર્શ બહુ તરીકે જુએ છે. નૈના શર્મા ઉર્ફે…

Loading

Read More