પોતાના ડ્રીમ હોમ માટે ઘણા લોકો વિચારે છે કે મોંઘામાં મોંઘી એક્સેસરીઝ દ્વારા ઘરની સજાવટ કરવી જોઇએ. તે સિવાય કોઇ ઇન્ટીરીયર ડિઝાઇનર પાસે પણ ઘરની સજાવટ કરાવીને ઘરને સુંદર બનાવી શકાય છે. જોકે આ વિચારને એક રીતે ખોટો પણ સાબિત કરી શકાય છે. તમે તમારી પોતાની ક્રિએટીવીટી અને આઇડિયા દ્વારા પણ ઘરને સુંદર રીતે સજાવી…