12 વર્ષના લગ્નજીવનનો અંત  12 કલાકમાં

એકલી રહેતી માતાને આર્થિક મદદ કરતી દીકરીને જ્યારે જમાઇ તરફથી કનડગત કરવામાં આવે, ત્યારે એ દીકરી શું કરે? એક સમયે બેન્કમાં નોકરી કરી હોય અને પછી એવા સંજોગો સર્જાય કે ઘરે ઘરે ફરીને ગૃહોપયોગી વસ્તુઓ વેચીને સેલ્સવુમન તરીકે નોકરી કરવી પડે તો કેવી સ્થિતિ સર્જાય? સ્મિતાબહેન પાંત્રીસ વર્ષની ઉંમરે લોકોના ઘરે ફરી ફરીને પ્રોવિઝનની વસ્તુઓ…

 2,398 total views

Read More

સાત ફેરાનું બંધન, સાતમું સંતાન અને સાત વર્ષનો સંઘર્ષ

મારી વેબસાઇટની પહેલી જ  ટ્રુ સ્ટોરી વાંચીને મને એક મેઇલ મળ્યો. જેમાં ફક્ત એક નંબર હતો અને સાથે ‘કોલ મી’ કહીને મેસેજ લખવામાં આવ્યો હતો. નવસારીની એક મહિલાએ મને આ મેઇલ કર્યો હતો. જેમાં ફક્ત એક કોન્ટેક્ટ નંબર અને સાથે લખાયેલા ટૂંકા ટચ ફક્ત ‘કોલ મી’ શબ્દને લઇને કુતુહલ થયુ અને મેં ફોન કર્યો. મારી…

 1,053 total views

Read More

ભણતર અને દીકરાનો સહારો બંને મારા માટે પૂરતા છે

વલસાડથી અમદાવાદ આવવા માટે રાણકપુર એક્સપ્રેસમાં હું ચડી. ટી.સીને જગ્યા માટે ભલામણ કરી ત્યારે તેણે મને એસ-9 માં 11 નંબર પાસે જવા માટે કહ્યું કારણકે ત્યાં એક વ્યક્તિ ભરૂચ ઉતરવાની હતી. કહેલી જગ્યાએ પહોંચતા થોડીવાર ઊભી રહી તે દરમિયાન ત્યાં બેઠેલા એક મહિલાએ મને બેસવા માટે કહ્યું. તેમની સામે સ્મિત કરી હું તેમની બાજુમાં બેસી…

 966 total views

Read More