સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ 3 માં એકવાર ફરીથી સોનાક્ષી સિંહા રજ્જોના પાત્રમાં જોવા મળશે. સોનાક્ષી સિંહા ફિલ્મ દબંગ થી લઈને દબંગ 3 સુધી જોડાયેલી રહી છે. દસ વર્ષ પહેલા સોનાક્ષી સિંહાએ ફિલ્મ દબંગ થી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી. જેમાંથી તેમની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર…
Read More