દર્શકોનો વિશ્વાસ મારા માટે વધી રહ્યો છે – તાપસી પન્નુ

તાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી, પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ‘પિંક’, ‘નામ શબાના’, ‘બદલા’, ‘મુલ્ક’, ‘મનમર્જીયા’, ‘મિશન મંગલ’, ‘સાંઢ કી આંખ’ જેવી…

Read More