પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી વચ્ચે સમકાલીન જોડાણની વાર્તા

અમુક મૈત્રી પવિત્ર હોય છે. આ જોડાણ આપણને આગળ વધારતું રહે છે અને આવા બે અત્યંત પ્રતિભાશાળી પીઢ કલાકારો દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા વચ્ચે મૈત્રી ઉત્કૃષ્ટ દાખલો બેસાડે છે. આ બંને હાલમાં સોની સબ પર ભાખરવડીમાં જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ એકબીજા સામે સ્પર્ધા કરતા બે ભાખરવડીના દિગ્ગજોની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ…

Loading

Read More