મ્યૂરલ પેઇન્ટિંગ મોટા ભાગે પ્રાચીન મંદિરોની દીવાલો અને જૂના કિલ્લાઓની શોભા વધારે છે. પરંતુ તેનો ઉપયોગ તમે તમારા ઘરની દીવાલો ની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. મ્યૂરલ પેઇન્ટિંગની મદદથી તમે તમારા ઘરની દીવાલો ને કેવી રીતે સજાવી શકશો તે વિશે જાણીએ. આમ તો મ્યૂરલ શબ્દ લેટિન ભાષાના મુરુસ શબ્દ પરથી લેવામાં આવ્યો છે.…