બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય ટી-સિરિઝના સ્વ.ગુલશન કુમારની દિકરી તુલસી કુમાર હાલમાં ફિલ્મોના તેના ગીતોને લઇને ખૂબ લોકપ્રિય છે. તેઓ છેલ્લા 13 વર્ષથી બોલિવૂડમાં છે અને કેટલાય લોકપ્રિય અને જાણીતા ગીતો આપ્યા છે. હાલમાં તેમના કેટલાક ગીતો ખૂબ લોકપ્રિય થયા છે, જેમાં ફિલ્મ ‘મરજાંવા’નું ‘થોડી જગહ દેદે મુજે….’ , ફિલ્મ ‘કબીરસિંહ’નું ‘મેરી રાંહે તેરે તક હૈ…..…