ટાઇગર શ્રોફનું નામ બોલિવૂડના બેસ્ટ ડાન્સર અને એક્શન સ્ટાર તરીકે જાણીતુ બની ગયું છે. હજી બોલિવૂડમાં તેની ફક્ત ચાર જ ફિલ્મો હિરોપંતી, બાગી, ફ્લાઇંગ જટ અને મુન્ના માઇકલ આવી છે. ટાઇગરે જોઇએ તેવી સફળ ફિલ્મો આપી નથી છતાંય યુવાનો તેની એક્શન અને ડાન્સ પાછળ દિવાના બની ગયા છે. જેકી શ્રોફનો દિકરો આજે રીલીઝ થનારી ફિલ્મ…
Read More