2017ના વર્ષના અંત ભાગમાં સલમાન અને કૈટરીનાની ફિલ્મ ટાઇગર ઝીંદા હૈ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. તેની સાથે જ હવે વર્ષની શરૂઆતના પહેલા જ મહિનામાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું ટીઝર અને પોસ્ટર લોન્ચ થયું છે. આ ફિલ્મ ડિસેમ્બર 2018માં રીલીઝ થવા જઇ રહી છે. શાહરૂખની ફિલ્મ ઝીરોનું પોસ્ટર અને…
Read More