મોડ્યુલર કિચન ડિફરન્ટ ડેકોરેટીવ લુકમાં

જ્યારે પણ આપણે નવા ઘરમાં ઇન્ટિરીયર ડિઝાઇનિંગ કરાવવાનો વિચાર કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ડ્રોઇંગરૂમ, બેડરૂમ અને લિવિંગ એરીયાને સૌથી વધુ મહત્વ આપીયે છીએ. જ્યારે કિચન બનાવવાની કે તેમાં ડિઝાઇન કરાવવાની વાત આવે ત્યારે મોડ્યુલર કિચનને જ ધ્યાનમાં રાખીયે છીએ. જ્યારે મોડ્યુલર કિચન કરાવવાનો વિચાર કરો તે સમયે તેમાં ડેકોરેશનનો ઘણો બધો ભાગ અધૂરો રહી…

Loading

Read More

નેગેટીવ રોલ કરતા કોમેડી વધારે મુશ્કેલ છે – અશ્વીની કલસેકર

અશ્વીની કલસેકર અત્યાર સુધીની પોતાની કરિયરમાં નેગેટીવ રોલ માટે ખૂબ વખણાય છે. પોતાના દરેક પાત્રને ખૂબ જ રીયલ ટચ આપનાર અશ્વીનીને ઇન્ડિયન શોપની ઓપેરા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં તેણે હંમેશા દમદાર મહિલાના પાત્રવાળી જ ભૂમિકા ભજવી છે અને પોતાના દરેક પાત્રની ઊંડી અસર દર્શકોના મન પર છોડી છે. ઝી ટીવીની સિરિયલ કસમ સેમાં જીજ્ઞાસા…

Loading

Read More

અહંમ્ ના અજગરને ઓગાળવો અઘરો

દાંપત્યના સંબંધ તો દૂરથી જ રળિયામણા લાગે છે, એવું કહીએ તો કંઇ ખોટું નહીં કહેવાય. દાંપત્યજીવનના સંબંધમાં હંમેશા જ મીઠાશ જળવાઇ રહે તે સાચુ નથી. મનમાં ક્યારે અહમ્ નો કાંટો સળવળી ઊઠે કે ડંખી જાય તેની ખબર પડતી નથી. અહમ્ નો કાંટો દૂર કરવા માટે બંનેનો એકબીજા માટેનો પ્રેમ અને વિશ્વાસ જળવાઇ રહેવો ખૂબ જ…

Loading

Read More

દર્શકોને લોભાવશે ટાઇગર અને ઝોયા

ટાઇગર ઝીંદા હૈ ફિલ્મને લઇને દર્શકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળે છે. બજરંગી ભાઇજાન અને સુલતાનની સફળતા પછી સલમાન પાસેથી લોકોને આશા વધી ગઇ છે. એક થા ટાઇગરની સ્ટોરીલાઇન ખૂબ સરસ હતી જેનો ફાયદો સિક્વલને મળશે. જે આજે રીલીઝ થઇ રહી છે. બોલિવૂડની ખૂબ લોકપ્રિય રહેલી ધાસૂ ફિલ્મ એક થા ટાઇગર 2012માં રીલીઝ થઇ હતી અને…

Loading

Read More

યુરોપિય શૈલીથી સજાવો ઘર

ઘરને હર હંમેશ નવું રૂપ આપવા માટે અને બધાથી પોતાનું ઘર કંઇક અલગ દેખાય તેવા પ્રયત્ન લોકો કરે છે. તમે તમારા ઘરને જો ખરા અર્થમાં સુંદર અને આકર્ષક બનાવવા ઇચ્છતા હો તો હવે યુરોપિય શૈલીથી તેને સજાવવાની શરૂઆત કરી દો. તમે તમારા ઘરને ખરા અર્થમા સુંદર અને સુધડ જોઇ શકશો. યુરોપિય શૈલીમાં જૂની અને નવી…

Loading

Read More