મિથુન ચક્રવર્તી ડાન્સની દુનિયાનું એક એવું નામ છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. લોકપ્રિય એક્ટરની સાથે ગ્રેટ ડાન્સર તરીકે પણ તેમણે પોતાનું નામ આજેપણ જાળવી રાખ્યું છે. ઝી ટીવી પર આવતા રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સની દરેક સિઝનમાં તેઓ ગ્રાન્ડ માસ્ટર તરીકે જોવા મળે છે. સાથે જ ફિલ્મી કરિયરને તો તેઓ આજેપણ કલાકાર તરીકે ન્યાય…