ગુજરાતી ફિલ્મ ‘લકીરો’નું ટ્રેલર આકર્ષિત

‘લકીરો’  એક રોમેન્ટિક ડ્રામા છે, જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે.  આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રૌનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. રાજયોગી પ્રોડક્શન્સ…

 221 total views

Read More

સૈયર મોરી રે…. સાચા પ્રેમની અનુભૂતિ

સાચી લાગણી અને પ્રેમની એક કથા, જે તમને ફિલ્મના પાત્રો અને તેની લાગણી સાથે સતત બાંધીને રાખે.. નિર્દોષ પ્રેમ, નિર્દોષ સમજણ, નિર્દોષ લાગણી, નિર્દોષ સ્વભાવ, નિર્દોષ વ્યક્તિત્વ, નિર્દોષ વાર્તા. દરેક વ્યક્તિના જીવનમાં એક પ્રેમકથા હોય છે. પહેલી નજરનો પ્રેમ થાય અને બંનેની નજરો એકબીજાનો પ્રેમ સ્વીકારી લે અને પછી થાય એકબીજા પ્રત્યે લાગણીની શરૂઆત. ફિલ્મનો…

 536 total views,  2 views today

Read More

લાગણી અને સમજણની ક્ષિતિજે રચાતું મૈત્રીનું મેઘધનુષ

યુવક અને યુવતી વચ્ચે માત્ર એક જ પ્રકારનો સંબંધ હોઇ શકે એ વાત આપણા સમાજમાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઇ છે કે ક્યારેય વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના સંબંધને સારી નજરે જોવાતો નથી. એવું કોણે કહ્યું કે બે વિજાતીય વ્યક્તિ સારાં મિત્રો ન હોઇ શકે?   મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે,…

 1,239 total views,  2 views today

Read More

તું ખુશ તો હું ખુશ

ચહેરા પરનું હાસ્ય તમારા ચહેરાને સદાય સુંદરતા બક્ષે છે. હાસ્યનું નામ અને કામ બંને એવા છે કે દરેકના ચહેરા પર તે અલગ જ રૂપ ચિતરી દે છે. હાસ્યથી આંખો પણ હસી ઊઠે છે, ત્યારે સંબંધને હાસ્ય દ્વારા હસતો રાખવો ખૂબ સરળ છે. સંબંધમાં હાસ્યની છોળ વરસાવતા રહેવાથી સંબંધમાં મીઠાસ જળવાઇ રહે છે. સંબંધને હંમેશા તાજગીભર્યો…

 1,291 total views

Read More

લાગણીને વાચા આપો, વિચારો નહી, બસ કહી દો…….

ઘણીવાર મનની મનમાં રહી જાય તેવું વધારે થતું હોય તેવો અનુભવ દરેક વ્યક્તિને થયો જ હશે. તેમાં પણ જો પ્રિયપાત્રને કહેવાની વાત મનમાં રહી જાય તો મન બેચેન બની જાય તે સ્વાભાવિક ઘટના છે. વ્યક્તિને જ્યારે એકબીજાને મનની વાત કહેવા માટે કે એકબીજા સાથે સંવાદ કરવા માટે સમય ન મળે તે બહું મોટી અને ગંભીર…

 1,394 total views,  4 views today

Read More