તારો સંગ જંખે છે મન

જીવનમાં ફક્ત કોઇ જગ્યા કે સ્થળમાં જ સંકળામણ થતી હોય તેવું નથી બે વ્યક્તિ વચ્ચે બંધાયેલા સંબંધમાં પણ સંકળામણ થતી જોવા મળે છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે દાંમ્પત્ય જીવનમાં ખટાશ આવે કે બંને એકબીજાને સમય ન આપી શકતા હોય ત્યારે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. બંનેના મનમાં એકબીજાને કહેવા માટે અનેક વાતો હોય છે. પતિ…

Loading

Read More

લાગણીની નહીં, માગણીની છે દુનિયા

દરેક વ્યક્તિ લાગણીશીલ હોય છે અને તેનામાં કેટલી લાગણી અને પ્રેમ છૂપાયેલો હોય છે, તે હૃદયભંગ થાય ત્યારે અથવા તો તેના પ્રિય પાત્રને કોઇ નૂકસાન થયું હોય ત્યારે ખબર પડે છે. જોકે ઘણા તો પથ્થર દિલ ધરાવનારને લાગણીનો અર્થ પણ ખબર હોતી નથી. તેથી આવા લોકો આ શબ્દ કે તેની વ્યાખ્યા માટે અપવાદ છે. પ્રેમ…

Loading

Read More

સંબંધની અપૂર્ણતામાં ભેળવો મીઠાશની સંપૂર્ણતા

દરેક દાંમ્પત્યજીવનમાં જો મીઠાશ જળવાઇ રહેતી હોય તો તે સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. જીવનસાથી સાથેના અતૂટ પ્રેમના આધારે સંબંધ ટકી રહે છે. તેમ છતાય ઘણીવાર દાંમ્પત્ય જીવનની સુંદરતાને જાળવી રાખવા માટે આપણે નાની નાની બાબતોને પણ ભૂલી જઇએ છીએ. આપણે આપણા વ્યવહારથી અજાણતા જ સંબંધમાં ગૂંચવણો ઊભી કરી દઇએ છીએ અને સંબંધમાં નિરસતા લાવી દઇએ…

Loading

Read More

સજીવ નહીં નિર્જીવ સંબંધ પાછળ ભાગતા લોકો

લગ્નસંબંધને નહીં પણ નિર્જીવ સંબંધને સાચવવામાં લોકોને વધારે રસ છે. માણસ પોતે માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. લોકોએ સમજવાની જરૂર છે કે સમય ઇલેક્ટ્રોનિક બની રહ્યો છે, નવી નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી સુખસગવટ અને સરળતા માટે બની રહી છે, તેવામાં સજીવ સંબંધને પાછળ રાખીને નિર્જીવ વસ્તુઓની પાછળ દોડવાનો કોઇ જ અર્થ નથી.    …

Loading

Read More

મારા જીવનમાં તારું મહત્વ

જીવનમાં અનેક લોકોનું આવન જાવન થતું હોય છે, પણ તેમાંથી કોઇ એક જ એવું ખાસ હોય છે, જેના માટે મનમાં કૂંણી લાગણીનું સિંચન થાય છે. તે વ્યક્તિથી બધાથી ખાસ બની જાય છે. તેની સાથે દરેક પળની વાતો કરવાની અને સુખ દુખ વહેચવાની ઇચ્છા થાય છે. આવી વ્યક્તિ તમારા માટે ખાસ છે અને તે શા માટે…

Loading

Read More