તથાચાર્ય પાત્રને લીધે હું અભિનયના નવરસ સાથે રમી શકું છું – પંકજ બેરી

અત્યંત પ્રતિભાશાળી પીઢ અભિનેતા પંકજ બેરી સોની સબ પર તેનાલીરામામાં તથાચાર્યની ભૂમિકા માટે લોકપ્રિય બન્યા છે. તે ઉત્તમ અભિનયથી બધાનાં મન જીતી રહ્યા છે. તેનાલી રામાએ દેશભરના લાખ્ખો લોકોનાં મન જીતવાનું ચાલુ રાખ્યું છે. પંડિત રામા કૃષ્ણ અને તેના કટ્ટર હરીફ તથાચાર્ય વચ્ચે ખાટા- મીઠા સંબંધોની બુદ્ધિશાળી વાર્તા છે. છેલ્લા કેટલાક મહિનાથી ઘરે રહો અને…

 909 total views

Read More

લોકકથામાં પહેલીવાર પાત્ર ભજવતા પંકજ બેરી

પીઢ અભિનેતા પંકજ બેરી સોની સબ પર હાલમાં જ લોન્ચ કરાયેલા તેનાલી રામમાં તથાચાર્યની રસપ્રદ ભૂમિકા ભજવી રહ્યા છે. તથાચાર્ય રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં શાહી પૂજારી છે. તથાચાર્ય લાલચુ, બદઈરાદો ધરાવનારા અને તેનાલી રામના સૌથી મોટા દુશ્મન પણ છે. તે તેનાલી રામને સૌથી વધુ ધિક્કારે છે અને તેમનો એકમાત્ર હેતુ તેનાલીને દરબારમાંથી બહાર હાંકી કાઢવાનો છે.…

 946 total views

Read More