હીરાબાઇના પાત્રમાં જોવા મળશે ચારુ અસોપા

                                    નાના પડદા પર પોતાના અભિનય માટે જાણીતી પ્રસિદ્ધ ભારતીય ટેલિવિઝન કલાકાર હંમેશા પોતાના અંગત જીવનને લઇને સમાચારોમાં છવાયેલ રહે છે. હાલમાં જ તેણે બોલિવુડની લોકપ્રિય સ્ટાર સુસ્મિતાના બેબી ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તેમની એ પોસ્ટ દ્વારા સ્પષ્ટ થાય છે કે તેમનું લગ્નજીવન ખૂબ જ સારી…

Loading

Read More

ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન શોમાં સુનિલ ગ્રોવર

સ્ટારભારત પર પહેલા નોન ફિક્શન શો ગૈંગ્સ ઓફ ફિલ્મિસ્તાન શરૂ થવા જઇ રહ્યો છે. આ શોમાં હાસ્યના રોલરકોસ્ટર પર દર્શકો સવારી કરતા જોવા મળશે. આ શો આજ પહેલા આવેલા કોમેડી શોઝ કરતા અલગ છે. જેમાં જાણીતા કોમેડિયન સુનિલ ગ્રોવરને પસંદ કરવામાં આવ્યા છે. કપિલ શર્મા સાથેની લડાઇને લઇને લાઇમલાઇટમાં આવેલ સુનિલ ગ્રોવરે ત્યારબાદ કપિલ શર્મા…

Loading

Read More

કોરોના મહારાજ શાંત થાય પછી જ કામની શરૂઆત થશે – કરન

બોલિવૂડ એક્ટર કરન આનંદે લોકડાઉનના સમયમાં એક શોર્ટ ફિલ્મ દ્વારા લોકો સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કરન અત્યાર સુધીમાં કિક, બેબી, કેલેન્ડર ગર્લ્સ, લુપ્ત, રંગીલા રાજા જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હાલમાં દેશમાં ચાલી રહેલા લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. તેમની સાથે લોડડાઉનના સમયની અને ફિલ્મને લઇને થયેલી વાતચિત.…

Loading

Read More