બોલિવૂડમાં કંગનાનું નામ હવે ટોચ પર પહોચી ગયું છે. તેની ફિલ્મોના કારણે તેને જે સફળતા મળી તે અવર્ણનીય રહી છે. ફિલ્મ ‘ફેશન’, ‘ક્વીન’ અને ‘તનુ વિડ્સ મનુ રીટર્ન્સ’ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. હંમેશા પોતાના લુકના કારણે અને દરેક ફિલ્મોમાં પોતાના નવા અવતારના કારણે જાણીતી કંગના ફિલ્મોની સફળતા દ્વારા બોલિવૂડમાં એક અલગ સ્થાન…