મિથુન ચક્રવર્તી, કરણ જોહર અને પરિણીતી ચોપરાનો નિર્ણાયકોની શક્તિશાળી પેનલમાં સમાવેશ. લાઈવ દર્શકો સુપર જજ બનશે અને સ્પર્ધકનું ભાગ્ય નક્કી કરશે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છે અથવા તમે શું કરો છો તે ગમે એ હોય પણ તમારી પાસે પ્રતિભા હોય તો તે ચમકીને રહેશે. ભારત પ્રતિભાઓથી ઊભરાય છે, જે આપણું ગૌરવ છે અને દેશના…
Read More