આજે રીલીઝ થયેલી ફિલ્મ ‘ગુજરાત 11’ માં બોલિવૂડની કલાકારા ડેઇઝી શાહ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળી છે. તેની સાથે પ્રતિક ગાંધી, કેવીન દવે અને ચેતન દૈયાનું પાત્ર મુખ્ય છે. બોલિવૂડની કલાકાર હોવાના કારણે ડેઇઝી શાહને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય તેવું ફિલ્મ જોતા લાગે છે. સંપૂર્ણ ફિલ્મનું ફોકસ તેના પર જ છે. ફિલ્મમાં દબંગ…
Read Moreસુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ હજી સુધી બે ફિલ્મો કરી છે, પરંતુ આ બંને ફિલ્મોમાં કોઈ ખાસ પ્રકારનું લોકો તેને યાદ રાખી શકે એવું પાત્ર ભજવી શકી નથી. આથિયા હજી પણ પોતાની ઓળખ શોધી રહી છે. તેની ત્રીજી ફિલ્મ મોતીચૂર ચકનાચૂર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં તે અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મના પોતાના…
Read Moreતાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી, પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ‘પિંક’, ‘નામ શબાના’, ‘બદલા’, ‘મુલ્ક’, ‘મનમર્જીયા’, ‘મિશન મંગલ’, ‘સાંઢ કી આંખ’ જેવી…
Read Moreઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ…
Read Moreદરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ, નિરોગી જીવન અને પોઝીટીવીટી જળવાઇ રહે તેવું ઇચ્છે છે. તેના માટે અનેક પ્રયત્નોની સાથે વાસ્તુશાસ્ત્રના દિશા સંબંધિત નિયમો પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવતા હોય છે. તમારા ઘરની કઇ દિશા તમારા જીવનમાં પોઝીટીવીટી અને સુખ-સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી નીવડે છે, તેના વિશે જાણીયે. વાસ્તુશાસ્ત્રના મૌલિક સિદ્ધાંતોમાં દિશાઓનો પણ એક મહત્વનો સિદ્ધાંત રહેલો…
Read More