ગ્લાસની બોટલમાં હરિયાળી

જો તમે અપાર્ટમેન્ટમાં રહેતા હો અને ખાસ કરીને ચોમાસામાં હરિયાળી પસંદ હોય તો વધારે ચિંતા કરવી નહીં. તમે તમારા ઘરમાં લીલોતરીને તમારી બાલ્કનીમાં લગાવવાના સપનાને પૂરા કરી શકો છો. જોકે ઘરમાં રહેતા લોકો પણ આ રીતે પોતાના ઘરઆંગણમાં સજાવટ કરી શકે છે. તમે નાની નાની કાચની કે જારની બોટલમાં ફૂલછોડ ઊગાડી શકો છો. તેના માટે…

 430 total views

Read More

હું કોઇના પર વિશ્વાસ કરતો નથી – દિલજીત

પંજાબના સુપરસ્ટાર ગણાતા એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ હાલમાં પોતાની બોલિવૂડ ફિલ્મ અર્જુન પટીયાલાને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં ઊડતા પંજાબ, ફિલ્લોરી, સૂરમા, નૂર, જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે. સ્વભાવથી ખૂબ જ શરમાળ અને વિચારી વિચારીને જવાબ આપનાર દિલજીત સાથે ફિલ્મ સિવાય અનેક બાબતો પર ચર્ચા થઇ. તેમની સાથેની વાતચિત. ફિલ્મની અંદર એક…

 401 total views

Read More

અલગ અલગ પાત્રો કરવાની ઇચ્છા ધરાવતી ક્રિતી

ક્રિતી સેનને ખૂબ ટૂંક સમયમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી લીધુ છે. તે રોમેન્ટિક અને કોમિક પાત્રોમાં દર્શકોને વધારે પસંદ આવી રહી છે. ફિલ્મ બરેલી કી બર્ફી હીટ થતાની સાથે જ તેની પાસે સારી ફિલ્મોની ઓફર્સ આવવા લાગી છે. તે સિવાય તેની ફિલ્મ લુકાછૂપીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે ફિલ્મ અર્જુન પટીયાલાને લઇને…

 421 total views

Read More

દિવાલો ખીલી ઊઠશે

આપણે જાણીયે છીએ કે મોટાભાગે ઘરની દિવાલોના રંગો પર વધારે ચર્ચા કરવામાં આવતી નથી કે ખાસ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં આવે તો દિવાલો અને તેના પરના રંગ ખીલી ઊઠશે. જો તમે ઘરમાં રંગ કરાવ્યો હોય તેમ છતાંય તમને દિવાલો અને તમારા રૂમ નિસ્તેજ દેખાતા હોય તેના માટે કઇક વિચારવું…

 408 total views

Read More

કૂલ કિચન ઇન હોટ સિઝન

ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા આપણે જાતજાતનાં ઉપાય અજમાવીએ છીએ. ઘરના ઇન્ટિરિયરમાં અનેક ફેરફાર કરીએ છીએ જેથી ગરમી ઓછી લાગે. જોકે ઘરની એક જગ્યા એવી છે, જ્યાં શિયાળો હોય કે ઉનાળો, ગરમીનું વર્ચસ્વ વધારે રહે છે અને એ જગ્યા છે કિચન. હા, કિચનમાં રસોઇ કરવાને લીધે વાતાવરણ તો ગરમ રહે જ છે, તે સાથે ઉનાળામાં ગરમીનો…

 411 total views,  1 views today

Read More