હાલમાં સ્ટાર પ્લસ પર ગૂમ હૈ કિસી કે પ્યાર મેં નામનો એક નવો ફિક્શન શો શરૂ થયો છે, જે પ્રણય ત્રિકોણની વાર્તા દર્શાવે છે. તે બંગાળી શો કુસુમ ડોલાનો રીમેક છે. આ શોમાં નીલ ભટ્ટ, આયશા સિંહ અને ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રતિભાશાળી કલાકાર નીલ ભટ્ટ આ શોમાં આઇપીએસ અધિકારી વિરાટ ચૌહાણનું…
Read More