કલાકારો : ઇમરાન હાશમી, ઋષિ કપૂર, વેધિકા, શોભિતા ધૂલિપાલા, ડિરેક્શન : જીતુ જોસેફ ‘ધ બોડી’ ફિલ્મ એક સ્પેનિશ ફિલ્મની વાર્તા પર આધારીત છે, જેમાં ફિલ્મનું ટાઇટલ પણ સરખુ જ રાખવામા આવ્યું છે. 2019માં બનેલી આ ફિલ્મ એક સસપેન્સ ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની શરૂઆતમાં જ પતિનું પાત્ર ભજવનાર અજય પૂરી (ઇમરાન હાશમી) તેની પત્ની માયા…
Read More