ઝી ટીવીના પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સએ તેના સુંદર સ્પર્ધકો દ્વારા આપવામાં આવેલા આશ્ચર્યજનક પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. બોલિવૂડના જીવંત દંતકથા, અમોલ પાલેકરના જીવનની ઉજવણી માટે અને અભિનેતા આ એપિસોડને વધુ ખાસ બનાવતા, તેમની યાદોંના પ્રવાસે લઈ જશે. લિટલ ચેમ્પ્સ, રાનિતા બેનર્જી અને આર્યનંદા બાસુએ યાદગાર…