મારી ઍક્ટિંગ દર્શકો હંમેશા પસંદ કરે છે – રાજકુમાર રાવ

દરેક ફિલ્મમાં રાજકુમાર રાવ નું પાત્ર કંઇક અલગ પ્રકારનું જ જોવા મળે છે હાલમાં જ આવેલી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં તેનો અલગ અંદાજ દર્શકોને જોવા મળ્યો. રાજકુમાર રાવની ઘડિયાળમાં વધારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા નથી. ‘ડોલી કી ડોલી,’ ‘હમારી અધુરી કહાની’, ‘રાબતા’ અને ‘બહેન હોગી તેરી’ જેવી ચાર નિષ્ફળ ફિલ્મોને નજરઅંદાજ કરીએ, તો રાજકુમાર રાવ નું…

Loading

Read More